કંટેન્ટ પર જાઓ

શુભકામના

28/10/2008

 MAY THE LIGHT OF HAPPINESS, LIGHT UP YOUR LIFE.

 THIS DIWALI BE THE MOST SPARKLING AND LIGHTENING.

THE SIGHTS AND SOUNDS FILLING UP YOUR HEART WITH JOY AND HAPPINESS.

WISHING A HAPPY DIWALI AND A VERY HAPPY, PROSPEROUS AND PEACEFUL NEW YEAR….

TO ALL MY BLOGGERS AND READERS FRIEND OF GUJARATI BLOG WORLD. 

WITH WARM WISHES

KAMLESH PATEL

 

ગુજરાતી બ્લૉગ જગતના તમામ બ્લૉગર્સ અને સૌ વાચક મિત્રોને  ને નવા વર્ષની હાર્દિક શુભકામના..

કમલેશ પટેલ

4 ટિપ્પણીઓ
 1. કમલેશભાઈ… દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નૂતન વર્ષાભિનંદન. મળો અસરના ઓટલે.

 2. parind permalink

  આદરણીય કમલેશભાઈ
  આપની કૃતિ જોઈ ને ખુબ આનંદ થયો આપ બહુમુખી પ્રતિભા ધરાવો છો, ગધ્ય, પધ્ય, વિવેચન જેવા દરેક પાસા પર તમારી હથોટી ઉડી ને આંખે વળગે છે, આમજ નવુ પીરસતા રહો એવી અભ્યર્થના
  દિવાળી અને નવ વર્ષ ની શુભકામના
  પરિન્દ પટૅલ
  http://valonu.wordpress.com/

 3. parind permalink

  આદરણીય કમલેશભાઈ,
  આપના પ્રતીભાવ માટે ખુબ આભાર, તમારી વાત ગાંઠે બાંધીને રાખીશ, પત્રકારત્વ ખરેખર તો મીશન હોવુ જોઈએ પરંતુ આજના સમય માં કમીશન બન્યુ છે, હુ પણ નવોદિત છું અને એમાં આનંદ છે, સુચનો મળતા રહે તો આપણી ખામીઓ સુધારવા ની તક મળે, આપના સુચનો મળશે તો પ્રભુની પ્રસાદી મળ્યા બરાબર ગણીશ આમ તો ઉમર મા આપના થી ઘણો નાનો છું એટલે આદરણીય કહેવાની છુટ માંગુ છુ, ક્ષમ્ય ગણશો, ઇમેઇલ કરશો તો આનંદ થશે.
  આપનો કૃપાર્થી
  પરિન્દ પટૅલ
  parind11@rediffmail.com

 4. નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ કમલેશભાઇ!! ગુજરાતી બ્લોગ જગતમાં હું એક નવોદિત છું. આપની નવલિકાઓ વાંચી.. ખૂબ અસરદાર છે…

  – જીના (લેખિની) (www.shabdalay.wordpress.com)

Thnak you...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: