રણવાટ
( નવલિકા )
દશ વર્ષ …
દેશની સરહદ સાચવતાં સાચવતાં એટલા ઝપાટાબંધ ઓગળી ગયા હતા કે હરિસિંહને તેનો લગીરેય ખ્યાલ ના રહ્યો.
તેમ છતાં, આ વરસો દરમિયાન તેના મનનો એક ખૂણો સતત ઉપરતળે થતો રહ્યો હતો, એનાથી એ અજાણ પણ નહોતો. તે દરમિયાન તેનો ગુસ્સો ઓગળતો રહ્યો હતો અને તેના નિશ્ચયની ગાંઠ સહેજ ઢીલી પડી હતી. [...]
અતિથિઓની નોંધપોથી