Posts Tagged ‘મારી ડાયરીનું એક પાનું’

“આક્રોશ”…” અર્ધસત્ય “…ને ઓમપુરી…

“આક્રોશ”…” અર્ધસત્ય “…ને ઓમપુરી…
( તા.૨૦/૦૨/૧૯૮૮ના રોજની ડાયરી નોંધ )

ઓમપુરીને મેં પહેલીવાર ફિલ્મ “આક્રોશ”માં જોયેલો., તા.૧૭/૦૨/૧૯૮૮ ના રોજ . શીળીના ચાઠાવાળા એ અભિનેતાને ગોવિંદ નિહલાનીની આ ફિલ્મમાં જોતાં જ હું લગભગ સંમોહિત થઈ ગયેલો! મે ત્યારે ક્યાંક વાંચેલું કે ત્યારે તે મુંબઈની લોકલ ટ્રેનમાં સામન્ય ડબ્બામાં આ-જા કરતા હતા.

જમીનદાર સાથેના આદિવાસી ના સંઘર્ષની વાત આલેખિત કરતી [...]

Continue reading »

મારી ડાયરીનું એક પાનું

મારી ડાયરીનું એક પાનું…
ગોવિંદ નિહલાની દ્વારા નિર્દેશીત અદૂભૂત ટી.વી. ફિલ્મ કમ સિરીયલ – ” તમસ ”
(તા.૨૦-૨-૧૯૮૮ ના રોજ મારી ડાયરી પર ટપકાવેલાં વિચારો બ્લોગ ઉપર શબ્દદેહે.)
“આક્રોશ”, “અર્ધસત્ય”,”આઘાત” જેવી સફળ અને ચર્ચાસ્પદ ફિલ્મોના સર્જક,અને શ્રી પ્રમોદ ચક્રવર્તીના એક સમયના સહાયક કેમેરામેન;’શાંતતા કોર્ટ ચાલુ આહે’ના ચીફ કેમેરામેન શ્રી ગોવિંદ નિહલાનીનું અદૂભૂત નવસર્જન એટલે તેમની ટી.વી. ફિલ્મ [...]

Continue reading »