Posts Tagged ‘બાળગીત’

બાળગીત

નાનકડી દીકરીની આંખો વચ્ચે તરવરતું અને મારી નજરે જોયેલું બાળગીત…
મારે ત્યાં બે ખુબ જ કલરફુલ બાળકો છે. મોટો દિકરો મંથન અને નાની દિકરી મિતી. બંનેના સ્વભાવ, રસ-રૂચિ અલગ અલગ. દિકરો મંથન સહેજ અતડો, ભોળો,અભ્યાસમાં લગભગ તીક્ષ્ણ કહી શકાય એવો,અને તોફાની; જ્યારે દિકરી મિતી લાગણીશીલ,કુટુંબ ભાવના ધરાવતી,કૈંક ઈતર વાંચનનો શોખ ધરાવતી અને દીકરાની સરખામણીમાં સહેજ [...]

Continue reading »