ચાલી જતી ઓ કેડીઓ પાછી ફરો…..
લ્યો સાંભળો ઠાલાઠાલા પગરવ હવે,
ને વાટ જોતાં જોતાં કાઢો ભવ હવે.
ભાંગેલ સ્વપ્નો લઈને, સાંધો રાત‘દિ,
ને સ્પર્શ મીઠો વાગોળો રવ રવ હવે.
અજવાસની આશ લઈ ફરતા રહો,
અંધારનો, લ્યો ઓઢીને પાલવ હવે.
ચાલી જતી ઓ કેડીઓ પાછી ફરો,
તારા વિના આ જીવન ના સંભવ હવે.
આ જિંદગી તો બસ ખુદાનો ખેલ છે,
ને મોહરા જેવો તેમાં [...]
અતિથિઓની નોંધપોથી