Posts Tagged ‘ગાંધીગીરી’

ગાંધીગીરી કરો અને નવજીવન પ્રકાશનનો કૉપીરાઈટ બચાવો.

૧ ઓક્ટોબરના -દિવ્ય ભાસ્કર- દૈનિક્ની રવિવાર પૂર્તિ માં(કળશ) ભાઇશ્રી દિવ્યેશ વ્યાસની કટારમાં જણાવ્યા મુજબ …ચાર મહિના પછી મહાત્મા ગાંધીના મહાપ્રયાણના ૬૦ વરસ પૂરાં થશે અને એ સાથે તેમના લખાણ – સાહિત્યના નવજીવન પ્રકાશનને બાપુએ લખી આપેલ કૉપીરાઇટના અધિકારો ખતમ થઇ જશે. શુ આપણે ગાંધીજીના કૉપીરાઈટ ખતમ થઈ જવા દેવા જોઈએ?  આપણે કંઈ રીતે ચળવળ ચલાવી [...]

Continue reading »