Posts Tagged ‘ગર્ભજલ’

ગર્ભજલ

ગર્ભજલ

સહેજ મટકું મારીને જાગી ત્યારે મારી પથારીમાં આજે આવેલી ટપાલનો થોકડો પડ્યો હતો. કામવાળી પદ્મા મૂકી ગઈ હશે, ઘરે જતી વેળા…મે વિચાર્યું. મેં ઉતાવળે ટપાલ ઊથલાવવા માંડી… મોટા ભાગની ટપાલ જયની જ હતી – હંમેશાની જેમ … સાહિત્યિક સામયિક, શૅર સર્ટિફિકેટ, ન્યૂ્ઝીલેન્ડથી આવેલો ફોઇસાસુનો શુષ્ક ભાષામાં લખાયેલો પત્ર, એક પોસ્ટકાર્ડ, અને અમારી ” જૉઇન્ટલાઇફ પૉલિસી” [...]

Continue reading »