Archive

Posts Tagged ‘કૉપીરાઈટ’

ગાંધીગીરી કરો અને નવજીવન પ્રકાશનનો કૉપીરાઈટ બચાવો.

૧ ઓક્ટોબરના -દિવ્ય ભાસ્કર- દૈનિક્ની રવિવાર પૂર્તિ માં(કળશ) ભાઇશ્રી દિવ્યેશ વ્યાસની કટારમાં જણાવ્યા મુજબ …ચાર મહિના પછી મહાત્મા ગાંધીના મહાપ્રયાણના ૬૦ વરસ પૂરાં થશે અને એ સાથે તેમના લખાણ – સાહિત્યના નવજીવન પ્રકાશનને બાપુએ લખી આપેલ કૉપીરાઇટના અધિકારો ખતમ થઇ જશે. શુ આપણે ગાંધીજીના કૉપીરાઈટ ખતમ થઈ જવા દેવા જોઈએ?  આપણે કંઈ રીતે ચળવળ ચલાવી શકીએ?..બાકી નવજીવન જેટ્લું સસ્તું કોઈ પણ પ્રકાશક છાપી શકશે નહીં એવી શ્રી દિવ્યેશભાઈની વાતમાં દમ તો છે જ્..અહીં એ અખબારની અને લેખની લિંક આપું છું.. તમને ગમશે…શક્ય છે કે કોઈ ગાંધીગીરીનો નવો વિચાર લઈ સૌને પ્રોત્સાહિત કરે.    http://www.divyabhaskar.co.in/index.html

http://epaper.divyabhaskar.co.in/transferpage.aspx?queryed=45&parentid=45